આજના (તા. 29/08/2022ને સોમવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 29/08/2022ને સોમવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
આ પણ વાંચો

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 440 500
ઘઉં ટુકડા 442 534
કપાસ 1500 2211
મગફળી જીણી 1076 1326
મગફળી જાડી 900 1461
મગફળી નવી 1000 1246
સીંગદાણા 1500 1841
શીંગ ફાડા 1001 1521
એરંડા 1001 1436
તલ 2101 2511
કાળા તલ 2000 2701
તલ લાલ 2411 2411
જીરૂ 2901 4561
ઈસબગુલ 2601 3151
ધાણા 1000 2351
ધાણી 1100 2401
લસણ 71 281
ડુંગળી 61 241
ડુંગળી સફેદ 76 126
બાજરો 491 511
જુવાર 481 731
મકાઈ 531 531
મગ 901 1371
ચણા 701 896
વાલ 1276 1381
અડદ 700 1501
ચોળા/ચોળી 721 851
તુવેર 751 1421
સોયાબીન 901 1036
રાયડો 1141 1141
રાઈ 1131 1141
મેથી 651 1091
અજમો 1401 1401
સુવા 1200 1200
ગોગળી 676 1221
કાળી જીરી 2226 2621
વટાણા 741 741

 
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 2360 2551
ઘઉં લોકવન 443 474
ઘઉં ટુકડા 445 530
જુવાર સફેદ 511 715
જુવાર પીળી 365 451
બાજરી 325 465
તુવેર 1050 1408
ચણા પીળા 780 880
ચણા સફેદ 1800 2100
અડદ 1270 1648
મગ 1110 1415
વાલ દેશી 1275 1840
વાલ પાપડી 1750 2025
ચોળી 915 1325
વટાણા 830 1101
કળથી 1050 1240
સીંગદાણા 1820 1920
મગફળી જાડી 1230 1428
મગફળી જીણી 1280 1340
તલી 2100 2440
સુરજમુખી 850 1180
એરંડા 1317 1466
અજમો 1475 2005
સુવા 1175 1460
સોયાબીન 970 1070
સીંગફાડા 1510 1640
કાળા તલ 2120 2660
લસણ 150 500
ધાણા 2100 2260
જીરૂ 3700 4576
રાય 1100 1300
મેથી 980 1280
રાયડો 1030 1180
રજકાનું બી 3700 4325
ગુવારનું બી 900 920

 
વિસનગર માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.

No photo description available.

 
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4011 4800
વરિયાળી 2500 3955
ઇસબગુલ 3085 3411
રાયડો 1175 1346
તલ 2250 2500
અસાળિયો 1350 1350
સુવા 1600 1852
અજમો 760 2472
ડીસા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
મગફળી 921 986
એરંડા 1465 1476
રાયડો 1150 1188
ઘઉં 439 481
બાજરો 460 509
રાજગરો 1591 1625
જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો