આજના (તા. 28/09/2022ને બુધવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 28/09/2022ને બુધવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : નવરાત્રીમાં વરસાદ : 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો દેખાશે : અંબાલાલની નવી આગાહી.

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 410 496
ઘઉં ટુકડા 414 522
કપાસ 1011 1991
મગફળી જીણી 950 1386
મગફળી નવી 850 1336
સીંગદાણા 1591 1581
શીંગ ફાડા 1000 1511
એરંડા 1271 1436
તલ 2000 2491
કાળા તલ 2100 2751
જીરૂ 3000 4541
ઈસબગુલ 3331 3331
કલંજી 1226 2161
વરિયાળી 2126 2126
ધાણા 1000 2151
ધાણી 1100 2141
લસણ 61 271
ડુંગળી 56 231
ગુવારનું બી 901 901
બાજરો 300 401
જુવાર 181 861
મકાઈ 321 550
મગ 776 1391
ચણા 736 851
વાલ 1161 2021
અડદ 651 1481
ચોળા/ચોળી 901 1271
તુવેર 1076 1441
સોયાબીન 821 981
રાયડો 1061 1061
રાઈ 1031 1081
મેથી 526 931
અજમો 1651 1826
ગોગળી 601 1021
કાંગ 621 621
કાળી જીરી 1001 2051
વટાણા 401 611

*(સોર્સ- APMC Gondol)
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1500 1864
ઘઉં લોકવન 440 484
ઘઉં ટુકડા 452 557
જુવાર સફેદ 491 718
જુવાર પીળી 375 490
બાજરી 305 435
તુવેર 1032 1435
ચણા પીળા 747 868
ચણા સફેદ 1520 2162
અડદ 1122 1510
મગ 1058 1425
વાલ દેશી 1650 2160
વાલ પાપડી 2000 2190
ચોળી 900 1205
વટાણા 521 1148
કળથી 825 1135
સીંગદાણા 1650 1700
મગફળી જાડી 1000 1348
મગફળી જીણી 1050 1360
તલી 2040 2470
સુરજમુખી 750 1175
એરંડા 1400 1450
અજમો 1525 1825
સુવા 1200 1460
સોયાબીન 861 995
સીંગફાડા 1390 1520
કાળા તલ 2000 2660
લસણ 80 230
ધાણા 1850 2150
વરીયાળી 1751 2201
જીરૂ 4000 4500
રાય 950 1250
મેથી 900 1140
કલોંજી 1950 2215
રાયડો 930 1040
રજકાનું બી 4950 5300
ગુવારનું બી 920 951

*(સોર્સ- APMC Rajkot)
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.

*(સોર્સ- APMC Unjha)

અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો