આજના (તા. 27/09/2022ને મંગળવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 27/09/2022ને મંગળવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : નવરાત્રીમાં વરસાદ : 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો દેખાશે : અંબાલાલની નવી આગાહી.

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 410 482
ઘઉં ટુકડા 414 518
કપાસ 1511 1961
મગફળી જીણી 975 1396
મગફળી નવી 850 1321
સીંગદાણા 1541 1541
શીંગ ફાડા 1001 1491
એરંડા 1281 1431
તલ 2100 2511
કાળા તલ 1800 2651
જીરૂ 3001 4531
વરિયાળી 2326 2326
ધાણા 1000 2151
ધાણી 1100 2131
લસણ 51 201
ડુંગળી 51 226
ગુવારનું બી 901 901
બાજરો 351 351
જુવાર 651 681
મગ 901 1411
ચણા 751 866
વાલ 1351 2011
અડદ 676 1461
ચોળા/ચોળી 1026 1351
મઠ 1001 1001
તુવેર 876 1431
સોયાબીન 641 996
રાયડો 1021 1061
મેથી 676 991
ગોગળી 581 1091
કાંગ 521 521
કાળી જીરી 876 2326
વટાણા 501 771

*(સોર્સ- APMC Gondol)
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1515 1978
ઘઉં લોકવન 455 481
ઘઉં ટુકડા 466 504
જુવાર સફેદ 480 715
જુવાર પીળી 375 511
બાજરી 280 421
તુવેર 1021 1444
ચણા પીળા 753 865
ચણા સફેદ 1490 2167
અડદ 1160 1505
મગ 1080 1445
વાલ દેશી 1825 2080
વાલ પાપડી 1900 2160
ચોળી 900 1281
વટાણા 490 1190
કળથી 850 1145
સીંગદાણા 1680 1750
મગફળી જાડી 1000 1321
મગફળી જીણી 950 1333
તલી 2050 2460
સુરજમુખી 740 1185
એરંડા 1401 1450
અજમો 1650 1860
સુવા 1180 1471
સોયાબીન 900 984
સીંગફાડા 1400 1540
કાળા તલ 2100 2650
લસણ 71 352
ધાણા 1850 2200
જીરૂ 4000 4551
રાય 950 1235
મેથી 900 1120
કલોંજી 1900 2220
રાયડો 930 1070
રજકાનું બી 4580 5350
ગુવારનું બી 821 963

*(સોર્સ- APMC Rajkot)
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.

*(સોર્સ- APMC Unjha)

અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો