જાણો આજના (તા. 27/07/2022ને બુધવારના) બજાર ભાવ : કપાસની બજારમાં મંદીનો માહોલ, જાણો આજના બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે ગુજરાતના માર્કેટ યાર્ડના  બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આ પણ વાંચો : કપાસની બજારમાં મંદીનો માહોલ, આજના (તા. 28/07/2022ને ગુરુવાર ના) જાણો બજાર ભાવ. 

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 438 476
ઘઉં ટુકડા 442 576
કપાસ 1001 2161
મગફળી જીણી 910 1291
મગફળી જાડી 800 1351
મગફળી નવી 960 1350
સીંગદાણા 1600 1871
શીંગ ફાડા 1041 1561
એરંડા 1201 1446
તલ 2000 2511
જીરૂ 2401 4341
ઈસબગુલ 2201 2201
કલંજી 800 2481
વરિયાળી 2211 2211
ધાણા 1000 2351
ધાણી 1100 2401
લસણ 101 311
ડુંગળી 51 211
ડુંગળી સફેદ 51 126
બાજરો 251 461
જુવાર 631 711
મકાઈ 531 531
મગ 876 1411
ચણા 721 891
વાલ 926 1726
અડદ 1001 1551
ચોળા/ચોળી 676 676
તુવેર 951 1321
સોયાબીન 1001 1181
રાયડો 1081 1171
રાઈ 1121 1131
મેથી 626 1041
સુવા 1441 1441
ગોગળી 601 1051
કાંગ 641 641
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1500 2134
ઘઉં લોકવન 419 463
ઘઉં ટુકડા 433 504
જુવાર સફેદ 490 761
જુવાર પીળી 365 475
બાજરી 295 451
તુવેર 1130 1356
ચણા પીળા 835 905
ચણા સફેદ 1321 1900
અડદ 1252 1566
મગ 1150 1468
વાલ દેશી 975 1940
વાલ પાપડી 1850 2020
ચોળી 891 1290
વટાણા 400 1150
કળથી 950 1305
સીંગદાણા 1750 1911
મગફળી જાડી 1165 1360
મગફળી જીણી 1000 1300
તલી 2070 2435
સુરજમુખી 850 1205
એરંડા 1360 1441
અજમો 1550 2075
સુવા 1225 1470
સોયાબીન 1150 1182
સીંગફાડા 1380 1560
કાળા તલ 2100 2736
લસણ 120 500
ધાણા 2150 2279
ધાણી 2100 2410
વરીયાળી 1400 2390
જીરૂ 3850 4500
રાય 1100 1270
મેથી 970 1250
કલોંજી 2200 2450
રાયડો 1125 1195
રજકાનું બી 3800 4550
ગુવારનું બી 900 1005
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3790 4875
વરિયાળી 2000 3252
ઇસબગુલ 2815 3124
સરસવ 1400 1400
રાયડો 1191 1191
તલ 2175 2465
સુવા 1500 1840
અજમો 950 1954
જામનગર માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જુવાર 615 645
બાજરો 300 450
ઘઉં 375 480
મગ 525 1350
અડદ 900 1500
મેથી 950 1027
ચણા 850 920
મગફળી જીણી 800 1235
એરંડા 850 1426
તલ 2290 2448
તલ કાળા 2300 2595
રાયડો 990 1205
લસણ 80 300
જીરૂ 3150 4405
અજમો 1885 2610
સીંગદાણા 1400 2050
વટાણા 600 865
જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો