આજના (તા. 26/08/2022ને શુક્રવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 26/08/2022ને શુક્રવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
આ પણ વાંચો

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 436 495
ઘઉં ટુકડા 438 536
કપાસ 1911 2531
મગફળી જીણી 1075 1391
મગફળી જાડી 900 1486
સીંગદાણા 1500 1811
શીંગ ફાડા 1001 1671
એરંડા 1001 1451
તલ 2001 2461
કાળા તલ 1851 2751
જીરૂ 2621 4581
ધાણા 1000 2321
ધાણી 1100 2461
લસણ 71 336
ડુંગળી 86 286
ડુંગળી સફેદ 51 101
બાજરો 351 450
જુવાર 561 761
મકાઈ 501 501
મગ 901 1361
ચણા 721 911
વાલ 801 1701
અડદ 1001 1301
ચોળા/ચોળી 641 901
તુવેર 751 1411
સોયાબીન 1046 1126
રાયડો 1000 1000
રાઈ 1131 1141
મેથી 676 1071
ગોગળી 751 1191
કાંગ 511 551
કાળી જીરી 2331 2561

 
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 2100 2447
ઘઉં લોકવન 440 480
ઘઉં ટુકડા 442 531
જુવાર સફેદ 510 708
જુવાર પીળી 370 450
બાજરી 325 475
તુવેર 950 1395
ચણા પીળા 801 900
ચણા સફેદ 1700 2150
અડદ 800 1550
મગ 1050 1387
વાલ દેશી 1250 1840
વાલ પાપડી 1750 2020
ચોળી 781 1370
વટાણા 784 1073
કળથી 975 1210
સીંગદાણા 1800 1900
મગફળી જાડી 1181 1434
મગફળી જીણી 1165 1362
તલી 2260 2420
સુરજમુખી 875 1160
એરંડા 1280 1439
અજમો 1550 1970
સુવા 1150 1460
સોયાબીન 1060 1111
સીંગફાડા 1450 1620
કાળા તલ 2340 2680
લસણ 161 500
ધાણા 1980 2360
જીરૂ 3780 4601
રાય 1150 1313
મેથી 1080 1280
કલોંજી 2300 2525
રાયડો 1080 1202
રજકાનું બી 3600 4250
ગુવારનું બી 650 831
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3750 5100
વરિયાળી 2250 3170
ઇસબગુલ 3150 3401
સરસવ 1211 1211
રાયડો 1175 1351
તલ 1711 2335
સુવા 1325 1880
અજમો 790 2450
જુનાગઢ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.

No photo description available.

 
જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો