માર્કેટ યાર્ડો ખુલતા કપાસ અને ડુંગળીમાં તેજી, કપાસમાં મણે 50 રૂપિયાનો વધારો, ડુંગળી ? આજના (તા. 25/08/2022ને ગુરુવાર ના)

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 25/08/2022ને ગુરુવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
આ પણ વાંચો

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 444 496
ઘઉં ટુકડા 430 556
કપાસ 1951 2531
મગફળી જીણી 1050 1411
મગફળી જાડી 950 1481
સીંગદાણા 1500 1801
શીંગ ફાડા 1051 1621
એરંડા 1151 1461
તલ 2001 2451
કાળા તલ 1876 2701
જીરૂ 2651 4601
ઈસબગુલ 1500 2831
ધાણા 1000 2311
ધાણી 1100 2401
લસણ 71 331
ડુંગળી 81 261
ડુંગળી સફેદ 61 101
બાજરો 321 521
જુવાર 651 711
મકાઈ 431 531
મગ 801 1341
ચણા 731 906
વાલ 700 1601
વાલ પાપડી 1451 1451
અડદ 700 1471
ચોળા/ચોળી 1001 1181
તુવેર 751 1421
સોયાબીન 800 1176
રાઈ 1141 1171
મેથી 800 1071
અજમો 1501 1501
સુવા 1321 1321
ગોગળી 651 1171
કાળી જીરી 1776 1776
વટાણા 871 871
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 2100 2406
ઘઉં લોકવન 440 482
ઘઉં ટુકડા 441 524
જુવાર સફેદ 470 710
જુવાર પીળી 370 480
બાજરી 325 465
તુવેર 1082 1404
ચણા પીળા 800 911
ચણા સફેદ 1750 2200
અડદ 1150 1554
મગ 1118 1412
વાલ દેશી 1350 1870
વાલ પાપડી 1825 2005
ચોળી 900 1350
વટાણા 900 1337
કળથી 1025 1170
સીંગદાણા 1750 1900
મગફળી જાડી 1180 1425
મગફળી જીણી 1170 1371
તલી 2050 2438
સુરજમુખી 850 1190
એરંડા 1242 1472
અજમો 1550 1940
સુવા 1175 1450
સોયાબીન 1081 1149
સીંગફાડા 1300 1525
કાળા તલ 2150 2700
લસણ 100 425
ધાણા 2150 2345
જીરૂ 3750 4588
રાય 1100 1310
મેથી 1000 1320
કલોંજી 2250 2450
રાયડો 1070 1220
રજકાનું બી 3500 4300
ગુવારનું બી 820 910
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3700 5010
વરિયાળી 2175 3450
ઇસબગુલ 2975 3351
સરસવ 1130 1360
રાયડો 1031 1431
તલ 2100 2525
સુવા 1715 1900
અજમો 980 2190
જુનાગઢ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.

No photo description available.

 
જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો