આજના (તા. 24/09/2022ને શનિવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.




શું તમે આજના (તા. 24/09/2022ને શનિવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 




નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આ પણ વાંચો : નવરાત્રીમાં વરસાદ : 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો દેખાશે : અંબાલાલની નવી આગાહી.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.




રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1600 1921
ઘઉં લોકવન 423 457
ઘઉં ટુકડા 452 532
જુવાર સફેદ 511 741
જુવાર પીળી 385 491
બાજરી 295 461
તુવેર 1050 1449
ચણા પીળા 735 868
ચણા સફેદ 1434 2105
અડદ 1150 1590
મગ 1084 1420
વાલ દેશી 1900 2100
વાલ પાપડી 2000 2225
ચોળી 579 1127
વટાણા 500 1155
કળથી 850 1205
સીંગદાણા 1600 1720
મગફળી જાડી 900 1325
મગફળી જીણી 950 1360
તલી 2010 2460
સુરજમુખી 775 1165
એરંડા 1391 1446
અજમો 1450 1875
સુવા 1150 1480
સોયાબીન 910 991
સીંગફાડા 1340 1550
કાળા તલ 2200 2672
લસણ 90 360
ધાણા 1800 2111
વરીયાળી 2350 2350
જીરૂ 4288 4555
રાય 960 1235
મેથી 900 1068
કલોંજી 1900 2225
રાયડો 950 1084
રજકાનું બી 4000 4950
ગુવારનું બી 925 969




ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4050 4751
વરિયાળી 2551 3335
ઇસબગુલ 3025 3570
રાયડો 1096 1125
તલ 2050 2925
સુવા 1630 1829
અજમો 800 2600




અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર




અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો