આજના (તા. 24/08/2022ને બુધવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.




શું તમે આજના (તા. 24/08/2022ને બુધવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 




આ પણ વાંચો

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.

 

 




રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 2410 2410
ઘઉં લોકવન 441 482
ઘઉં ટુકડા 442 525
જુવાર સફેદ 480 705
જુવાર પીળી 355 478
બાજરી 325 470
મકાઇ 480 520
તુવેર 1020 1360
ચણા પીળા 830 925
ચણા સફેદ 1700 2160
અડદ 1120 1576
મગ 1150 1420
વાલ દેશી 1250 1860
વાલ પાપડી 1800 2000
ચોળી 860 1357
વટાણા 500 1000
કળથી 1050 1150
સીંગદાણા 1740 1900
મગફળી જાડી 1182 1441
મગફળી જીણી 1166 1358
તલી 2084 2430
સુરજમુખી 875 1180
એરંડા 1329 1470
અજમો 1475 1860
સુવા 1260 1480
સોયાબીન 1035 1153
સીંગફાડા 1080 1460
કાળા તલ 2380 2700
લસણ 163 420
ધાણા 2090 2280
જીરૂ 3700 4575
રાય 1100 1290
મેથી 980 1276
કલોંજી 2200 2450
રાયડો 1100 1192
રજકાનું બી 3800 4405
ગુવારનું બી 894 912




ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4100 4850
વરિયાળી 2100 2651
ઇસબગુલ 3100 3260
અજમો 1840               2078
સુવા 1617 1755




જુનાગઢ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.




જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો