આજના (તા. 23/09/2022ને શુક્રવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 23/09/2022ને શુક્રવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આ પણ વાંચો : વાવાઝોડા સાથે વરસાદની આગાહી : વિદાય લેતા પહેલા ગુજરાતના આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા જોવો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 410 480
ઘઉં ટુકડા 414 516
કપાસ 1001 2071
મગફળી જીણી 1000 1406
મગફળી જાડી 910 1376
સીંગદાણા 1551 1611
શીંગ ફાડા 1011 1491
એરંડા 1426 1426
તલ 2051 2481
કાળા તલ 1900 2651
જીરૂ 2751 4571
વરિયાળી 2101 2101
ધાણા 1000 2161
ધાણી 1100 2171
લસણ 61 246
ડુંગળી 61 231
ગુવારનું બી 941 941
બાજરો 281 421
જુવાર 400 731
મગ 726 1471
ચણા 671 871
વાલ 1771 2031
અડદ 701 1461
ચોળા/ચોળી 826 1301
તુવેર 951 1441
સોયાબીન 851 971
રાયડો 851 971
રાઈ 1031 1061
મેથી 626 1031
અજમો 1551 1551
ગોગળી 700 821
કાંગ 601 601
સુરજમુખી 841 876
વટાણા 501 961
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1560 1889
ઘઉં લોકવન 460 472
ઘઉં ટુકડા 465 580
જુવાર સફેદ 490 738
જુવાર પીળી 340 505
બાજરી 315 445
તુવેર 1050 1410
ચણા પીળા 735 865
ચણા સફેદ 1450 2171
અડદ 1110 1580
મગ 1070 1411
વાલ દેશી 1475 2140
વાલ પાપડી 1950 2211
ચોળી 975 1300
વટાણા 500 855
કળથી 825 1190
સીંગદાણા 1520 1650
મગફળી જાડી 950 1341
મગફળી જીણી 1050 1400
તલી 2000 2440
સુરજમુખી 771 1160
એરંડા 1396 1440
અજમો 1450 1825
સુવા 1225 1465
સોયાબીન 931 990
સીંગફાડા 1355 1530
કાળા તલ 2330 2631
લસણ 100 370
ધાણા 1860 2053
વરીયાળી 2400 2600
જીરૂ 4144 4468
રાય 970 1150
મેથી 900 1079
રાયડો 940 1080
રજકાનું બી 3850 4870
ગુવારનું બી 950 980
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4040 4850
વરિયાળી 2400 3255
ઇસબગુલ 3275 3600
સરસવ 1065 1284
રાયડો 1122 1331
તલ 2271 2400
મેથી 930 930
સુવા 1532 1800
અજમો 725 2050
અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો