આજના (તા. 22/08/2022ને સોમવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 22/08/2022ને સોમવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
આ પણ વાંચો

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.

 
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1650 2050
ઘઉં લોકવન 441 480
ઘઉં ટુકડા 442 522
જુવાર સફેદ 550 711
બાજરી 350 425
તુવેર 1000 1409
ચણા પીળા 830 925
ચણા સફેદ 1700 2150
અડદ 1150 1650
મગ 1100 1441
વાલ દેશી 1350 1775
વાલ પાપડી 1725 1940
ચોળી 881 1260
વટાણા 420 1150
કળથી 1050 1240
સીંગદાણા 1770 1880
મગફળી જાડી 1160 1459
મગફળી જીણી 1175 1375
તલી 2180 2434
સુરજમુખી 850 1205
એરંડા 1250 1467
અજમો 1550 1970
સુવા 1150 1460
સોયાબીન 1080 1138
સીંગફાડા 1500 1640
કાળા તલ 2340 2680
લસણ 137 400
ધાણા 1950 2250
ધાણી 2340 2340
જીરૂ 3720 4545
રાય 1100 1285
મેથી 990 1125
કલોંજી 2100 2450
રાયડો 1080 1197
રજકાનું બી 3851 4350
ગુવારનું બી 700 900
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3950 4750
વરિયાળી 2250 3125
ઇસબગુલ 3000 3371
તલ 1821 2500
મેથી 1070 1070
ધાણા 2080 2080
અજમો 980 2024
રાયડો 1165 1464
સુવા 1430 1860
અમરેલી માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
શિંગ મોટી 1325 1354
શિંગ દાણા 1100 1850
શિંગ દાણા(ફાડા) 1300 1780
તલ સફેદ 1680 2453
તલ કાળા 1270 2625
જુવાર 503 712
ઘઉં ટુકડા 372 520
ઘઉં લોકવન 487 499
મગ 900 1300
ચણા 708 899
તુવેર 790 1236
કપાસ 1050 2401
એરંડા 1261 1439
જીરું 3620 3700
રાઈ 1000 1141
ધાણા 1852 1880
અજમા 1200 1575
મેથી 750 983
સોયાબીન 1086 1132
જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો