આજના (તા. 21/09/2022ને બુધવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.




શું તમે આજના (તા. 21/09/2022ને બુધવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 




નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આ પણ વાંચો : સોનું ખરીદવાનો સુવર્ણ અવસર! સતત બીજા દિવસે ભાવમાં મોટો કડાકો, જાણી લો લેટેસ્ટ રેટ.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 414 480
ઘઉં ટુકડા 414 496
કપાસ 1001 2011
મગફળી જીણી 1000 1476
મગફળી જાડી 920 1376
મગફળી જૂની 980 1291
શીંગ ફાડા 981 1531
એરંડા 1261 1431
તલ 2000 2461
કાળા તલ 2026 2626
જીરૂ 3751 4611
ઈસબગુલ 2600 3281
કલંજી 1326 2126
વરિયાળી 2251 2276
ધાણા 1000 2171
ધાણી 1100 2151
લસણ 61 221
ડુંગળી 51 241
ગુવારનું બી 961 961
બાજરો 391 401
જુવાર 461 711
મકાઈ 450 571
મગ 776 1401
ચણા 731 861
વાલ 1151 2001
અડદ 700 1491
ચોળા/ચોળી 900 1231
તુવેર 926 1471
સોયાબીન 891 996
રાયડો 1051 1051
રાઈ 951 1091
મેથી 701 1031
સુવા 1451 1451
ગોગળી 591 1061
સુરજમુખી 601 1381
વટાણા 301 391




રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1650 1900
ઘઉં લોકવન 457 489
ઘઉં ટુકડા 456 578
જુવાર સફેદ 525 742
જુવાર પીળી 385 495
બાજરી 290 461
તુવેર 1075 1450
ચણા પીળા 735 858
ચણા સફેદ 1450 2178
અડદ 1221 1510
મગ 1060 1412
વાલ દેશી 1850 2211
વાલ પાપડી 2000 2300
ચોળી 950 1250
વટાણા 540 980
કળથી 850 1160
સીંગદાણા 1540 1675
મગફળી જાડી 1101 1347
મગફળી જીણી 1110 1380
તલી 1980 2411
સુરજમુખી 750 1205
એરંડા 1400 1448
અજમો 1460 1825
સુવા 1190 1485
સોયાબીન 880 977
સીંગફાડા 1360 1525
કાળા તલ 2190 2650
લસણ 100 400
ધાણા 1855 2111
જીરૂ 4050 4500
રાય 970 1270
મેથી 935 1152
કલોંજી 1900 2225
રાયડો 950 1100
રજકાનું બી 3600 4630
ગુવારનું બી 970 985




ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4041 4851
વરિયાળી 2471 3165
ઇસબગુલ 3221 3595
રાયડો 1100 1340
તલ 2245 2600
સુવા 1521 1715
અજમો 700 1942




અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર




અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો