આજના (તા. 20/09/2022ને મંગળવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 20/09/2022ને મંગળવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આ પણ વાંચો : તમારા પર જેનો ફોન આવે તેનું નામ બોલશે, આ એપ્લિકેશન તો આજે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરોઅહીં ક્લિક કરી.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 410 500
ઘઉં ટુકડા 414 510
કપાસ 1001 1901
મગફળી જીણી 1041 1471
મગફળી જાડી 925 1376
મગફળી જૂની 975 1271
સીંગદાણા 1461 1551
શીંગ ફાડા 991 1541
એરંડા 1281 1426
તલ 1951 2461
કાળા તલ 2001 2651
જીરૂ 2801 4451
ઈસબગુલ 1551 1551
ધાણા 1000 2151
ધાણી 1100 2111
લસણ 61 221
ડુંગળી 51 266
ગુવારનું બી 700 700
બાજરો 331 331
જુવાર 361 731
મકાઈ 551 551
મગ 801 1441
ચણા 731 886
વાલ 1101 1851
અડદ 726 1481
ચોળા/ચોળી 691 901
તુવેર 811 1461
રાજગરો 1151 1151
સોયાબીન 881 996
રાયડો 851 1021
રાઈ 1031 1041
મેથી 600 1011
ગોગળી 761 921
સુરજમુખી 1081 1081
વટાણા 600 911
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1680 1950
ઘઉં લોકવન 450 470
ઘઉં ટુકડા 460 532
જુવાર સફેદ 525 735
જુવાર પીળી 375 490
બાજરી 295 445
મકાઇ 460 515
તુવેર 1050 1481
ચણા પીળા 756 854
ચણા સફેદ 1415 2118
અડદ 1225 1571
મગ 1030 1385
વાલ દેશી 1850 2110
વાલ પાપડી 2050 2325
ચોળી 850 1215
વટાણા 570 815
કળથી 850 1175
સીંગદાણા 1570 1660
મગફળી જાડી 1111 1358
મગફળી જીણી 1105 1368
તલી 2000 2424
સુરજમુખી 825 1125
એરંડા 1400 1441
અજમો 1450 1850
સુવા 1150 1475
સોયાબીન 910 996
સીંગફાડા 1370 1530
કાળા તલ 2100 2636
લસણ 100 300
ધાણા 1800 2120
વરીયાળી 1850 2450
જીરૂ 4080 4435
રાય 966 1235
મેથી 930 1130
કલોંજી 2000 2250
રાયડો 950 1100
રજકાનું બી 3850 4600
ગુવારનું બી 960 980
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4200 4688
વરિયાળી 2560 3480
ઇસબગુલ 3201 3636
સરસવ 1185 1185
રાયડો 975 1361
તલ 2271 2315
અસાળિયો 1475 1475
સુવા 1450 1815
અજમો 600 2070
અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો