આજના (તા. 02/09/2022ને શુક્રવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 02/09/2022ને શુક્રવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
આ પણ વાંચો
➤મફત જમીન માપણી માટે અહીં ક્લિક કરો.

➤વરસાદની આગાહી જોવા અહીં ક્લિક કરો.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 424 486
ઘઉં ટુકડા 420 510
કપાસ 1100 2221
મગફળી જીણી 901 1331
મગફળી જાડી 850 1376
મગફળી નવી 850 1276
સીંગદાણા 1500 1791
શીંગ ફાડા 1001 1511
એરંડા 1225 1436
તલ 2201 2471
કાળા તલ 2201 2726
તલ લાલ 2300 2391
જીરૂ 3171 4601
ઈસબગુલ 1401 3171
કલંજી 1001 2361
વરિયાળી 2276 2276
ધાણા 1000 2351
ધાણી 1100 2381
લસણ 71 286
ડુંગળી 61 241
ડુંગળી સફેદ 76 116
બાજરો 291 471
જુવાર 351 751
મકાઈ 481 481
મગ 911 1381
ચણા 761 881
વાલ 1001 1826
અડદ 876 1376
ચોળા/ચોળી 601 676
તુવેર 800 1431
સોયાબીન 861 1081
રાયડો 900 900
રાઈ 1050 1050
મેથી 651 1031
અજમો 1276 1276
સુવા 1326 1376
ગોગળી 531 1091
કાંગ 500 541
સુરજમુખી 576 1311
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1500 2200
ઘઉં લોકવન 442 485
ઘઉં ટુકડા 442 517
જુવાર સફેદ 525 775
બાજરી 325 478
તુવેર 1136 1436
ચણા પીળા 820 935
ચણા સફેદ 1440 2160
અડદ 1440 1567
મગ 1040 1395
વાલ દેશી 1225 1860
વાલ પાપડી 1750 1940
ચોળી 1000 1225
વટાણા 650 920
કળથી 925 1260
સીંગદાણા 1750 1880
મગફળી જાડી 1111 1351
મગફળી જીણી 1151 1341
તલી 2150 2455
સુરજમુખી 835 1175
એરંડા 1430 1452
અજમો 1475 1840
સુવા 1175 1445
સોયાબીન 970 1029
સીંગફાડા 1440 1570
કાળા તલ 2335 2741
લસણ 195 450
ધાણા 1800 2250
જીરૂ 4100 4600
રાય 1080 1220
મેથી 990 1220
કલોંજી 2200 2520
રાયડો 1000 1180
રજકાનું બી 3800 4200
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4180 4912
વરિયાળી 2600 3285
ઇસબગુલ 2911 3405
રાયડો 971 1267
તલ 1950 2471
મેથી 1060 1060
સુવા 1700 1870
અજમો 600 2758

 

 
વિસનગર માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.

No photo description available.


જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો