આજના (તા. 19/09/2022ને સોમવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 19/09/2022ને સોમવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આ પણ વાંચો : તમારા પર જેનો ફોન આવે તેનું નામ બોલશે, આ એપ્લિકેશન તો આજે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરોઅહીં ક્લિક કરી.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 410 474
ઘઉં ટુકડા 412 526
કપાસ 1001 2201
મગફળી જીણી 1025 1456
મગફળી જાડી 900 1361
મગફળી જૂની 1000 1291
સીંગદાણા 1400 1751
શીંગ ફાડા 1001 1551
એરંડા 1281 1436
તલ 2101 2421
કાળા તલ 2051 2626
જીરૂ 3000 4451
ધાણા 1000 2151
ધાણી 1100 2111
લસણ 61 266
નવું લસણ 56 251
બાજરો 391 411
જુવાર 481 751
મકાઈ 451 451
મગ 826 1431
ચણા 741 866
વાલ 1501 1951
વાલ પાપડી 2151 2151
અડદ 776 1481
ચોળા/ચોળી 876 1351
તુવેર 701 1451
રાજગરો 1101 1101
સોયાબીન 801 996
રાઈ 1011 1091
મેથી 726 1031
અજમો 1021 1021
ગોગળી 726 1101
સુરજમુખી 731 826
વટાણા 641 891
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1700 1976
ઘઉં લોકવન 458 478
ઘઉં ટુકડા 456 551
જુવાર સફેદ 550 745
જુવાર પીળી 375 490
બાજરી 285 448
તુવેર 1050 1498
ચણા પીળા 751 848
ચણા સફેદ 1470 2188
અડદ 1225 1565
મગ 1054 1400
વાલ દેશી 1425 2025
વાલ પાપડી 1525 2180
ચોળી 619 1406
વટાણા 535 840
કળથી 980 1205
સીંગદાણા 1600 1705
મગફળી જાડી 1100 1350
મગફળી જીણી 1110 1375
તલી 2000 2432
સુરજમુખી 780 1175
એરંડા 1380 1456
અજમો 1450 1811
સુવા 1125 1435
સોયાબીન 800 1012
સીંગફાડા 1380 1540
કાળા તલ 2300 2655
લસણ 100 394
ધાણા 1845 2132
વરીયાળી 1700 2600
જીરૂ 4100 4581
રાય 970 1183
મેથી 920 1143
કલોંજી 2100 2300
રાયડો 970 1100
રજકાનું બી 3400 4400
ગુવારનું બી 955 995
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4100 4851
વરિયાળી 2200 3500
ઇસબગુલ 1365 1365
રાયડો 1028 1249
તલ 1700 1990
મેથી 1050 1170
સુવા 1585 1825
અજમો 665 2281
અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો