આજના (તા. 17/09/2022ને શનિવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 17/09/2022ને શનિવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આ પણ વાંચો: આવતીકાલે આ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ કરી જોવો?

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 414 488
ઘઉં ટુકડા 416 512
કપાસ 1201 2011
મગફળી જીણી 1000 1436
મગફળી જાડી 870 1366
મગફળી જૂની 980 1361
સીંગદાણા 1400 1751
શીંગ ફાડા 1000 1506
એરંડા 1281 1436
તલ 2061 2431
કાળા તલ 2076 2651
જીરૂ 2801 4511
ઈસબગુલ 1500 3271
કલંજી 1451 2301
ધાણા 1000 2191
ધાણી 1100 2101
ડુંગળી 66 241
ડુંગળી સફેદ 56 91
જુવાર 521 761
મકાઈ 541 541
મગ 800 1421
ચણા 741 866
વાલ 1551 2031
અડદ 676 1471
ચોળા/ચોળી 801 1411
તુવેર 1101 1451
સોયાબીન 866 996
રાયડો 881 1001
રાઈ 1001 1021
મેથી 526 1011
અજમો 1400 1400
ગોગળી 600 1011
વટાણા 281 600
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1790 1991
ઘઉં લોકવન 458 484
ઘઉં ટુકડા 452 550
જુવાર સફેદ 525 745
જુવાર પીળી 375 510
બાજરી 295 465
તુવેર 1000 1481
ચણા પીળા 751 858
ચણા સફેદ 1450 2191
અડદ 1250 1570
મગ 1059 1404
વાલ દેશી 1450 2011
વાલ પાપડી 1925 2225
ચોળી 1175 1300
વટાણા 500 894
કળથી 980 1211
સીંગદાણા 1510 1684
મગફળી જાડી 1105 1360
મગફળી જીણી 1100 1380
તલી 2000 2410
સુરજમુખી 825 1165
એરંડા 1400 1448
અજમો 1525 1960
સુવા 1170 1445
સોયાબીન 957 1016
સીંગફાડા 1401 1550
કાળા તલ 2050 2651
લસણ 100 425
ધાણા 1800 2112
જીરૂ 4015 4538
રાય 970 1237
મેથી 900 1138
કલોંજી 2100 2350
રાયડો 970 1100
રજકાનું બી 3800 4300
ગુવારનું બી 940 983
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4000 4871
વરિયાળી 2250 3765
ઇસબગુલ 3131 3617
રાયડો 984 1160
તલ 2350 2350
અજમો 1022 2342
અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો