આજના (તા. 14/09/2022ને બુધવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.




શું તમે આજના (તા. 14/09/2022ને બુધવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 




આ પણ વાંચો

➤ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, 17મી તારીખ બાદ વરસાદનું ઘટશે જોર.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 410 480
ઘઉં ટુકડા 412 528
કપાસ 1671 2151
મગફળી જીણી 975 1376
મગફળી જાડી 850 1346
મગફળી જૂની 1000 1321
સીંગદાણા 1400 1731
શીંગ ફાડા 961 1561
એરંડા 1126 1441
તલ 2101 2411
કાળા તલ 2000 2576
જીરૂ 3031 4601
કલંજી 1551 2271
વરિયાળી 2051 2311
ધાણા 1000 2201
ધાણી 1100 2171
લસણ 71 251
ડુંગળી 31 236
ડુંગળી સફેદ 71 96
ગુવારનું બી 871 891
બાજરો 301 411
જુવાર 701 741
મકાઈ 351 551
મગ 841 1421
ચણા 726 871
વાલ 1381 2001
અડદ 776 1441
ચોળા/ચોળી 876 1300
તુવેર 851 1431
સોયાબીન 911 996
રાયડો 941 941
રાઈ 961 1071
મેથી 700 1031
અજમો 1551 1551
સુવા 1481 1481
ગોગળી 831 1011
સુરજમુખી 400 811
વટાણા 501 791




રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1811 2094
ઘઉં લોકવન 450 475
ઘઉં ટુકડા 450 506
જુવાર સફેદ 470 770
જુવાર પીળી 380 515
બાજરી 325 471
તુવેર 975 1429
ચણા પીળા 734 849
ચણા સફેદ 1420 2128
અડદ 1331 1569
મગ 1040 1426
વાલ દેશી 1175 1865
વાલ પાપડી 1811 2040
ચોળી 900 1349
કળથી 1025 1235
સીંગદાણા 1570 1640
મગફળી જાડી 1121 1360
મગફળી જીણી 1111 1365
તલી 1960 2420
સુરજમુખી 821 1205
એરંડા 1375 1440
અજમો 1525 1875
સુવા 1125 1440
સોયાબીન 940 980
સીંગફાડા 1420 1556
કાળા તલ 1800 2635
લસણ 70 200
ધાણા 1780 2161
જીરૂ 4000 4546
રાય 1000 1200
મેથી 900 1048
કલોંજી 1900 2300
રાયડો 950 1030
રજકાનું બી 3600 4380
ગુવારનું બી 931 973




ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4150 5011
વરિયાળી 2560 3550
ઇસબગુલ 3281 3641
રાયડો 1021 1166
તલ 1951 2500
મેથી 800 1035
સુવા 1511 1863
અજમો 900 2056




અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર




અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો