આજના (તા. 12/09/2022ને સોમવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.




શું તમે આજના (તા. 12/09/2022ને સોમવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 




આ પણ વાંચો

➤ચોમાસુ જતા જતા પણ ગુજરાતમાં બોલાવશે ધબધબાટી, જાણો કયા જિલ્લામાં અપાયુ ઓરેન્જ એલર્ટ.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 418 500
ઘઉં ટુકડા 420 548
કપાસ 1111 2201
મગફળી જીણી 950 1467
મગફળી જાડી 850 1366
મગફળી જૂની 900 1331
સીંગદાણા 1400 1741
શીંગ ફાડા 1011 1501
એરંડા 1416 1451
તલ 2101 2411
કાળા તલ 2026 2551
જીરૂ 2951 4541
ઈસબગુલ 2031 3001
વરિયાળી 2001 2001
ધાણા 1000 2241
ધાણી 1100 2151
લસણ 71 281
ડુંગળી 41 201
બાજરો 291 461
જુવાર 601 731
મકાઈ 421 541
મગ 651 1331
ચણા 721 861
વાલ 1176 2001
અડદ 851 1471
ચોળા/ચોળી 876 1326
મઠ 1231 1326
તુવેર 701 1381
સોયાબીન 901 956
રાયડો 961 1001
રાઈ 976 1061
મેથી 700 1021
અજમો 1626 1626
સુવા 1401 1421




રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1780 2100
ઘઉં લોકવન 455 475
ઘઉં ટુકડા 444 526
જુવાર સફેદ 505 768
જુવાર પીળી 460 525
બાજરી 295 465
તુવેર 990 1376
ચણા પીળા 751 847
ચણા સફેદ 1400 2020
અડદ 1125 1550
મગ 1065 1430
વાલ દેશી 1211 1830
વાલ પાપડી 1840 2005
ચોળી 950 1300
વટાણા 700 918
કળથી 975 1211
સીંગદાણા 1600 1720
મગફળી જાડી 1100 1321
મગફળી જીણી 1110 1370
તલી 2000 2400
સુરજમુખી 821 1170
એરંડા 1372 1456
અજમો 1530 1960
સુવા 1175 1435
સોયાબીન 850 982
સીંગફાડા 1380 1560
કાળા તલ 2070 2649
લસણ 117 300
ધાણા 1800 2135
જીરૂ 4015 4555
રાય 950 1195
મેથી 950 1190
કલોંજી 2100 2350
રાયડો 960 1071
રજકાનું બી 3800 4400
ગુવારનું બી 800 950




ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4060 4760
વરિયાળી 2300 3605
ઇસબગુલ 3200 3531
રાયડો 1110 1141
તલ 2092 2092
સુવા 1840 1885
અજમો 975 2700




અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર




અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો