આજના (તા. 12/08/2022ને શુક્રવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 12/08/2022ને શુક્રવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
આ પણ વાંચો

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 446 486
ઘઉં ટુકડા 420 550
કપાસ 1001 2411
મગફળી જીણી 940 1331
મગફળી જાડી 815 1435
મગફળી નવી 980 1241
સીંગદાણા 1600 1841
શીંગ ફાડા 1001 1591
એરંડા 1000 1436
તલ 1876 2431
કાળા તલ 2000 2676
તલ લાલ 2301 2431
જીરૂ 2551 4511
ઈસબગુલ 1651 2781
વરિયાળી 2021 2021
ધાણા 1000 2341
ધાણી 1100 2411
લસણ 71 271
ડુંગળી 71 256
ડુંગળી સફેદ 66 131
બાજરો 411 471
જુવાર 501 811
મકાઈ 391 541
મગ 776 1431
ચણા 721 906
વાલ 776 1861
વાલ પાપડી 2051 2051
અડદ 701 1591
ચોળા/ચોળી 581 1291
મઠ 1351 1351
તુવેર 726 1451
સોયાબીન 1051 1191
રાઈ 1026 1181
મેથી 700 1071
અજમો 1076 1576
ગોગળી 500 1091
કાળી જીરી 1676 2061
સુરજમુખી 1126 1291
વટાણા 901 1111

 
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1850 2174
ઘઉં લોકવન 442 480
ઘઉં ટુકડા 438 507
જુવાર સફેદ 480 745
જુવાર પીળી 350 471
બાજરી 285 461
તુવેર 1050 1476
ચણા પીળા 820 920
ચણા સફેદ 1700 2100
અડદ 1030 1621
મગ 1034 1423
વાલ દેશી 1550 1960
વાલ પાપડી 1800 2005
ચોળી 871 1300
વટાણા 700 1240
કળથી 1040 1245
તલી 2100 2411
સુરજમુખી 875 1140
એરંડા 1360 1431
અજમો 1550 1970
સુવા 1200 1470
સોયાબીન 1090 1204
કાળા તલ 2340 2668
લસણ 140 440
ધાણા 1980 2250
ધાણી 2090 2310
વરીયાળી 1800 2400
જીરૂ 3650 4525
રાય 1100 1280
મેથી 952 1111
રાયડો 1080 1170
રજકાનું બી 3635 4515
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4000 4642
વરિયાળી 2301 3268
ઇસબગુલ 3035 3225
રાયડો 1160 1320
તલ 2000 2525
મેથી 1070 1070
સુવા 1652 1813
અજમો 700 2056
જામનગર માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1515 2060
જુવાર 300 370
બાજરો 350 477
ઘઉં 400 485
મગ 1000 1335
અડદ 700 1170
તુવેર 1300 1305
ચોળી 600 1040
ચણા 850 1010
મગફળી જીણી 1000 1205
મગફળી જાડી 1000 1200
તલ 2100 2420
રાયડો 1050 1150
લસણ 40 185
જીરૂ 3100 4385
અજમો 1300 2370
ધાણા 1720 2170
ડુંગળી 50 210
સીંગદાણા 1200 1785
સોયાબીન 280 1100
વટાણા 855 930
જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો