આજના (તા. 01/09/2022ને ગુરુવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 01/09/2022ને ગુરુવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
આ પણ વાંચો

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.

આજે ગુરૂવારના રોજ ઋષિ પાંચમ હોવાથી માર્કેટ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રહેશે.
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 2000 2178
ઘઉં લોકવન 430 476
ઘઉં ટુકડા 439 509
જુવાર સફેદ 550 775
જુવાર પીળી 375 515
બાજરી 325 472
તુવેર 1050 1440
ચણા પીળા 840 885
ચણા સફેદ 1900 2100
અડદ 1271 1600
મગ 1021 1374
વાલ દેશી 1250 1860
ચોળી 1050 1350
વટાણા 650 950
કળથી 850 1211
સીંગદાણા 1750 1880
મગફળી જાડી 855 1334
મગફળી જીણી 1150 1300
તલી 2100 2450
સુરજમુખી 825 1225
એરંડા 1125 1451
અજમો 1475 1950
સુવા 1250 1465
સોયાબીન 995 1030
સીંગફાડા 1450 1570
કાળા તલ 2380 2740
લસણ 125 360
ધાણા 2080 2260
જીરૂ 4000 4600
રાય 1165 1265
મેથી 1000 1210
કલોંજી 2200 2520
રાયડો 1000 1188
રજકાનું બી 3800 4200
ગુવારનું બી 897 932

 
વિસનગર માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.

 

No photo description available.
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4125 4790
વરિયાળી 2400 3380
ઇસબગુલ 3050 3400
રાયડો 1011 1331
તલ 2300 2476
મેથી 1050 1050
સુવા 1635 1926
અજમો 550 2612
ડીસા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
મગફળી 800 1101
એરંડા 1436 1440
રાયડો 1155 1185
ઘઉં 436 449
બાજરો 455 490
રાજગરો 1605 1631
જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો