આજના (તા. 08/08/2022ને સોમવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 08/08/2022ને સોમવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
આ પણ વાંચો

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1000 2055
ઘઉં લોકવન 440 482
ઘઉં ટુકડા 436 540
જુવાર સફેદ 485 765
જુવાર પીળી 365 475
બાજરી 280 461
તુવેર 1050 1476
ચણા પીળા 820 910
ચણા સફેદ 1750 2100
અડદ 1216 1660
મગ 1150 1425
વાલ દેશી 1550 2010
વાલ પાપડી 1875 2060
ચોળી 1100 1325
વટાણા 730 1213
કળથી 1075 1305
સીંગદાણા 1700 1800
મગફળી જાડી 1140 1401
મગફળી જીણી 1121 1370
અળશી 1000 1200
તલી 2090 2408
સુરજમુખી 825 1175
એરંડા 1245 1421
અજમો 1475 2000
સુવા 1250 1450
સોયાબીન 1111 1190
સીંગફાડા 1300 1550
કાળા તલ 2100 2680
લસણ 100 323
ધાણા 2000 2300
ધાણી 2100 2400
વરીયાળી 1380 1452
જીરૂ 3720 4568
રાય 116 1260
મેથી 980 1200
કલોંજી 2200 2450
રાયડો 1080 1175
રજકાનું બી 3600 4400
ગુવારનું બી 910 954
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4050 4611
વરિયાળી 2240 3301
ઇસબગુલ 2895 3230
રાયડો 1225 1225
તલ 2001 2195
અજમો 700 2250
જામનગર માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
બાજરો 300 470
ઘઉં 370 490
મગ 1000 1325
તુવેર 990 1300
વાલ 250 800
ચણા 850 912
મગફળી જીણી 1000 1230
મગફળી જાડી 1000 1240
એરંડા 1000 1406
તલ 1500 2390
તલ કાળા 1700 2440
રાયડો 900 1250
લસણ 50 250
જીરૂ 2700 4350
અજમો 1600 2325
ધાણા 1000 2231
ડુંગળી 40 225
સીંગદાણા 1200 1720
સોયાબીન 1000 1025
વટાણા 200 400
જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો