આજના (તા. 06/08/2022ને શનિવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

બજાર ભાવ,

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.




શું તમે આજના (તા. 06/08/2022ને શનિવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 




નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

 

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 450 496
ઘઉં ટુકડા 442 552
કપાસ 1111 2371
મગફળી જીણી 930 1376
મગફળી જાડી 820 1451
મગફળી નવી 950 1261
સીંગદાણા 1600 1831
શીંગ ફાડા 1001 1571
એરંડા 1201 1416
તલ 1951 2411
કાળા તલ 1900 2751
જીરૂ 2500 4431
ઈસબગુલ 1831 2761
કલંજી 1000 2501
ધાણા 1000 2341
ધાણી 1100 2321
ડુંગળી 76 261
ડુંગળી સફેદ 41 131
બાજરો 491 491
જુવાર 481 821
મગ 961 1411
ચણા 731 906
વાલ 701 1861
અડદ 901 1611
ચોળા/ચોળી 1061 1311
તુવેર 801 1431
સોયાબીન 861 1186
રાયડો 1001 1121
રાઈ 1141 1181
મેથી 601 1061
અજમો 1551 1551
ગોગળી 800 1061
સુરજમુખી 701 1141
વટાણા 501 961




રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1000 2088
ઘઉં લોકવન 435 485
ઘઉં ટુકડા 442 535
જુવાર સફેદ 485 771
જુવાર પીળી 365 475
બાજરી 315 465
તુવેર 1030 1460
ચણા પીળા 830 917
ચણા સફેદ 1700 2050
અડદ 1216 1652
મગ 1100 1418
વાલ દેશી 1450 2005
વાલ પાપડી 1875 2040
ચોળી 1100 1300
વટાણા 630 1040
કળથી 1050 1265
સીંગદાણા 1750 1850
મગફળી જાડી 1162 1428
મગફળી જીણી 1125 1325
તલી 2184 2412
સુરજમુખી 825 1150
એરંડા 1362 1411
અજમો 1480 1970
સુવા 1075 1450
સોયાબીન 1080 1186
સીંગફાડા 1300 1550
કાળા તલ 2000 2680
લસણ 120 260
ધાણા 2020 2310
ધાણી 2100 2400
જીરૂ 3650 4501
રાય 1100 1258
મેથી 1025 1171
કલોંજી 2220 2430
રાયડો 1080 1185
રજકાનું બી 3600 4400
ગુવારનું બી 851 956




ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3838 4770
વરિયાળી 1911 3380
ઇસબગુલ 2995 3231
રાયડો 1191 1260
તલ 2140 2250
સુવા 1605 1919
અજમો 856 2871




જામનગર માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જુવાર 400 620
બાજરો 250 456
ઘઉં 390 491
મગ 1100 1365
તુવેર 1000 1345
ચોળી 200 230
ચણા 850 914
મગફળી જીણી 1050 1275
મગફળી જાડી 1000 1300
એરંડા 1350 1403
તલ 2250 2358
રાયડો 1050 1175
લસણ 140 230
જીરૂ 3350 4475
અજમો 1550 2550
ધાણા 1000 2231
ડુંગળી 80 215
સીંગદાણા 1400 1800




જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો