આજના (તા. 05/08/2022ને શુક્રવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

બજાર ભાવ,

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 05/08/2022ને શુક્રવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 456 520
ઘઉં ટુકડા 432 542
કપાસ 1511 2341
મગફળી જીણી 925 1366
મગફળી જાડી 825 1466
મગફળી નવી 960 1356
સીંગદાણા 1645 1861
શીંગ ફાડા 1201 1571
એરંડા 826 1411
તલ 2000 2411
કાળા તલ 1951 2701
તલ લાલ 1976 2441
જીરૂ 2501 4501
ધાણા 1000 2371
ધાણી 1100 2351
લસણ 71 281
ડુંગળી 76 251
ડુંગળી સફેદ 51 131
બાજરો 461 461
જુવાર 521 781
મગ 726 1431
ચણા 725 916
વાલ 1001 1801
અડદ 701 1631
ચોળા/ચોળી 800 1301
મઠ 800 800
તુવેર 831 1431
સોયાબીન 1001 1191
રાયડો 1121 1121
રાઈ 1181 1181
મેથી 721 1081
કાળી જીરી 926 926
સુરજમુખી 651 1191
વટાણા 651 900
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1720 2136
ઘઉં લોકવન 431 482
ઘઉં ટુકડા 445 525
જુવાર સફેદ 515 780
જુવાર પીળી 370 475
બાજરી 325 470
તુવેર 1080 1450
ચણા પીળા 840 915
ચણા સફેદ 1750 2100
અડદ 1200 1651
મગ 1120 1466
વાલ દેશી 1775 2025
વાલ પાપડી 1875 2065
ચોળી 1150 1350
વટાણા 750 1210
કળથી 1050 1270
સીંગદાણા 1700 1900
મગફળી જાડી 1164 1450
મગફળી જીણી 1140 1340
તલી 2100 2400
સુરજમુખી 825 1175
એરંડા 1350 1432
અજમો 1550 1970
સુવા 1225 1455
સોયાબીન 1140 1213
સીંગફાડા 1350 1550
કાળા તલ 2360 2680
લસણ 105 300
ધાણા 2080 2270
ધાણી 2120 2340
વરીયાળી 1800 2350
જીરૂ 3700 4551
રાય 1125 1290
મેથી 1000 1294
કલોંજી 2200 2450
રાયડો 1100 1190
રજકાનું બી 3600 4400
ગુવારનું બી 820 956
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3872 5015
વરિયાળી 2271 3500
ઇસબગુલ 2951 3241
રાયડો 1200 1320
સુવા 1695 1901
અજમો 600 2501
જામનગર માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જુવાર 600 685
બાજરો 300 459
ઘઉં 400 494
મગ 1000 1385
અડદ 895 1555
તુવેર 1150 1340
ચોળી 370 400
ચણા 850 930
મગફળી જીણી 1000 1150
મગફળી જાડી 1050 1270
એરંડા 1350 1400
તલ 2200 2370
રાયડો 1050 1180
લસણ 100 305
જીરૂ 2875 4545
અજમો 1800 2335
ડુંગળી 20 115
સીંગદાણા 1400 1730
જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો