આજના (તા. 04/08/2022ને ગુરુવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 04/08/2022ને ગુરુવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 444 494
ઘઉં ટુકડા 428 550
કપાસ 1511 2341
મગફળી જીણી 960 1375
મગફળી જાડી 820 1421
મગફળી નવી 950 1276
સીંગદાણા 1600 1821
શીંગ ફાડા 1001 1541
એરંડા 1081 1416
તલ 1901 2431
કાળા તલ 2000 2601
જીરૂ 2551 4501
ધાણા 1000 2381
ધાણી 1100 2421
લસણ 71 316
ડુંગળી 76 261
ડુંગળી સફેદ 81 136
બાજરો 400 481
જુવાર 500 761
મગ 726 1421
ચણા 721 911
વાલ 776 1811
વાલ પાપડી 2071 2071
અડદ 800 1476
ચોળા/ચોળી 691 1171
તુવેર 851 1411
રાજગરો 1351 1351
સોયાબીન 901 1191
રાયડો 1141 1141
રાઈ 1100 1191
મેથી 726 1041
અજમો 1251 1251
ગોગળી 851 1151
કાળી જીરી 1376 1526
સુરજમુખી 1461 1461
વટાણા 800 891
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1907 2060
ઘઉં લોકવન 435 480
ઘઉં ટુકડા 450 515
જુવાર સફેદ 490 721
જુવાર પીળી 375 480
બાજરી 311 455
તુવેર 1100 1441
ચણા પીળા 850 920
ચણા સફેદ 1700 2050
અડદ 1180 1670
મગ 1100 1444
વાલ દેશી 1750 2025
વાલ પાપડી 1875 2070
ચોળી 970 1180
વટાણા 750 1238
કળથી 1005 1270
સીંગદાણા 1700 1900
મગફળી જાડી 1175 1462
મગફળી જીણી 1150 1361
તલી 2000 2420
સુરજમુખી 850 1215
એરંડા 1280 1436
અજમો 1560 2021
સુવા 1225 1465
સોયાબીન 1100 1190
સીંગફાડા 1200 1550
કાળા તલ 2370 2715
લસણ 100 320
ધાણા 1950 2300
ધાણી 2000 2415
જીરૂ 3700 4550
રાય 1100 1258
મેથી 1000 1187
કલોંજી 2200 2500
રાયડો 1080 1190
રજકાનું બી 3700 4450
ગુવારનું બી 850 955
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3900 4700
વરિયાળી 2311 3200
ઇસબગુલ 2900 3281
રાયડો 1155 1353
તલ 2324 2324
સુવા 1560 1921
અજમો 615 2370
જામનગર માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જુવાર 615 650
બાજરો 400 465
ઘઉં 400 503
મગ 1100 1350
તુવેર 1085 1375
ચોળી 1200 1275
વાલ 1600 1690
ચણા 850 916
મગફળી જીણી 1000 1200
મગફળી જાડી 1000 1320
એરંડા 1300 1424
તલ 2100 2300
રાયડો 1050 1160
લસણ 100 235
જીરૂ 3050 4575
અજમો 1600 2500
ડુંગળી 25 165
સીંગદાણા 1300 1790
સોયાબીન 1150 1180
વટાણા 610 890
જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો