આજના (તા. 03/08/2022ને બુધવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 03/08/2022ને બુધવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 464 500
ઘઉં ટુકડા 418 568
કપાસ 1201 2321
મગફળી જીણી 970 1331
મગફળી જાડી 825 1436
મગફળી નવી 950 1356
સીંગદાણા 1600 1841
શીંગ ફાડા 1041 1591
એરંડા 1321 1421
તલ 2000 2451
કાળા તલ 2000 2551
જીરૂ 2601 4551
ઈસબગુલ 2731 2731
કલંજી 1000 2501
ધાણા 1000 2401
ધાણી 1100 2461
લસણ 71 296
ડુંગળી 71 271
ડુંગળી સફેદ 51 121
બાજરો 431 431
જુવાર 411 751
મકાઈ 331 511
મગ 826 1411
ચણા 721 901
વાલ 561 1731
અડદ 651 1581
મઠ 1101 1221
તુવેર 626 1411
રાજગરો 1376 1376
સોયાબીન 1156 1196
રાઈ 1141 1221
મેથી 601 1061
અજમો 976 1001
સુવા 1351 1381
ગોગળી 691 1066
કાંગ 461 551
સુરજમુખી 721 1471
વટાણા 451 941
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1891 2170
ઘઉં લોકવન 438 486
ઘઉં ટુકડા 451 511
જુવાર સફેદ 485 730
જુવાર પીળી 370 465
બાજરી 395 455
તુવેર 1080 1424
ચણા પીળા 890 950
ચણા સફેદ 1750 2100
અડદ 1150 1680
મગ 1111 1440
વાલ દેશી 1750 2000
વાલ પાપડી 1850 2045
ચોળી 975 1185
વટાણા 740 1250
કળથી 940 1260
સીંગદાણા 1725 1900
મગફળી જાડી 1161 1369
મગફળી જીણી 1132 1320
તલી 2100 2450
સુરજમુખી 850 1175
એરંડા 1200 1438
અજમો 1450 2005
સુવા 1175 1440
સોયાબીન 1060 1190
સીંગફાડા 1400 1550
કાળા તલ 2370 2735
લસણ 100 300
ધાણા 2030 2280
ધાણી 2130 2350
વરીયાળી 2070 2100
જીરૂ 3800 4600
રાય 1100 1290
મેથી 1000 1185
કલોંજી 2000 2520
રાયડો 1100 1200
રજકાનું બી 3750 4480
ગુવારનું બી 800 957
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3800 5080
વરિયાળી 1550 3551
ઇસબગુલ 2881 3261
રાયડો 1182 1302
તલ 2211 2500
મેથી 1052 1111
સુવા 1643 1911
અજમો 715 2211
જામનગર માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જુવાર 450 665
બાજરો 296 450
ઘઉં 400 496
મગ 1000 1365
અડદ 800 850
તુવેર 1110 1350
ચોળી 950 1140
મેથી 800 1020
ચણા 850 950
મગફળી જીણી 1000 1200
મગફળી જાડી 1000 1285
એરંડા 1150 1418
તલ 2150 2410
રાયડો 720 1285
લસણ 70 405
જીરૂ 3005 4555
અજમો 1625 2620
ડુંગળી 50 195
સોયાબીન 1150 1175
વટાણા 510 885
કલોંજી 400 1000
જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો