આજના (તા. 02/08/2022ને મંગળવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.
શું તમે આજના (તા. 02/08/2022ને મંગળવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આ પણ વાંચો : ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ? બની રહ્યા છે ત્રણ મજબૂત લો પ્રેશર સમગ્ર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા તેવી આગાહી.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 432 516
ઘઉં ટુકડા 428 594
કપાસ 1501 2181
મગફળી જીણી 960 1340
મગફળી જાડી 825 1475
મગફળી નવી 980 1311
સીંગદાણા 1600 1821
શીંગ ફાડા 1031 1591
એરંડા 1000 1426
તલ 2000 2471
કાળા તલ 2001 2676
જીરૂ 2601 4501
ઈસબગુલ 1200 2121
ધાણા 1000 2381
ધાણી 1100 2401
લસણ 101 291
ડુંગળી 66 256
ડુંગળી સફેદ 66 131
બાજરો 321 391
જુવાર 741 771
મકાઈ 541 551
મગ 776 1431
ચણા 731 906
વાલ 926 1741
અડદ 1051 1611
ચોળા/ચોળી 951 951
તુવેર 626 1481
રાજગરો 951 951
સોયાબીન 1000 1211
રાઈ 1121 1181
મેથી 701 1061
ગોગળી 601 1171
સુરજમુખી 951 1311
વટાણા 691 1021
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1800 2144
ઘઉં લોકવન 441 485
ઘઉં ટુકડા 450 515
જુવાર સફેદ 490 631
જુવાર પીળી 365 475
બાજરી 290 461
તુવેર 1070 1480
ચણા પીળા 850 920
ચણા સફેદ 1410 2010
અડદ 1140 1646
મગ 1050 1427
વાલ દેશી 1500 2000
વાલ પાપડી 1850 2070
ચોળી 925 1275
વટાણા 710 1274
કળથી 980 1290
સીંગદાણા 1710 1820
મગફળી જાડી 1165 1376
મગફળી જીણી 1130 1321
તલી 2000 2442
સુરજમુખી 850 1212
એરંડા 1300 1439
અજમો 1525 2040
સુવા 1150 1465
સોયાબીન 1000 1180
સીંગફાડા 1300 1550
કાળા તલ 2070 2721
લસણ 100 450
ધાણા 1980 2240
ધાણી 2000 2360
વરીયાળી 2000 2000
જીરૂ 3750 4632
રાય 1080 1260
મેથી 1000 1190
ઇસબગુલ 2350 2700
કલોંજી 2300 2500
રાયડો 1100 1200
રજકાનું બી 3625 4350
ગુવારનું બી 880 950
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4000 4912
વરિયાળી 2131 3560
ઇસબગુલ 2900 3242
રાયડો 1189 1353
તલ 2011 2542
સુવા 1715 1913
અજમો 765 2228
જામનગર માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જુવાર 415 665
બાજરો 350 488
ઘઉં 400 498
મગ 1100 1425
અડદ 900 970
તુવેર 650 1400
ચોળી 380 1125
વાલ 1000 1200
ચણા 850 1018
મગફળી જીણી 1000 1210
મગફળી જાડી 900 1210
એરંડા 1200 1427
તલ 2250 2485
રાયડો 800 1220
લસણ 50 325
જીરૂ 3115 4655
અજમો 1125 2285
ધાણા 1975 2275
ગુવાર 900 980
ડુંગળી 40 110
સીંગદાણા 1400 1845
સોયાબીન 1150 1200
કલોંજી 1200 2450
જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો