આજના (તા. 01/08/2022ને સોમવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.




શું તમે આજના (તા. 01/08/2022ને સોમવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

આ પણ વાંચો : આજના (તા. 02/08/2022ને મંગળવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.




રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1790 2075
ઘઉં લોકવન 425 470
ઘઉં ટુકડા 435 525
જુવાર સફેદ 510 735
જુવાર પીળી 375 450
બાજરી 315 465
તુવેર 1080 1503
ચણા પીળા 840 910
ચણા સફેદ 1400 2000
અડદ 1150 1632
મગ 1118 1422
વાલ દેશી 1180 2005
વાલ પાપડી 1850 2060
ચોળી 1000 1300
વટાણા 720 1240
કળથી 980 1305
સીંગદાણા 1800 1900
મગફળી જાડી 1170 1386
મગફળી જીણી 1122 1315
અળશી 1100 1180
તલી 2000 2458
સુરજમુખી 850 1175
એરંડા 1280 1443
અજમો 1480 2060
સુવા 1150 1475
સોયાબીન 1051 1220
સીંગફાડા 1300 1600
કાળા તલ 2200 2700
લસણ 121 300
ધાણા 2000 2325
ધાણી 2050 2340
જીરૂ 3800 4605
રાય 1100 1230
મેથી 980 1263
કલોંજી 2300 2500
રાયડો 1080 1210
રજકાનું બી 3750 4500
ગુવારનું બી 900 971




ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3825 5152
વરિયાળી 2150 3351
ઇસબગુલ 2950 3211
રાયડો 1215 1315
તલ 2230 2510
સુવા 1550 1850
અજમો 611 2200




જામનગર માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1200 2005
જુવાર 365 410
બાજરો 375 474
ઘઉં 400 487
મગ 1025 1405
અડદ 1500 1550
તુવેર 800 1355
ચણા 820 920
મગફળી જીણી 1000 1200
મગફળી જાડી 1000 1150
એરંડા 1100 1442
તલ 2200 2550
રાયડો 800 1232
લસણ 50 350
જીરૂ 3050 4680
અજમો 1300 2340
ડુંગળી 1300 2340
સોયાબીન 945 1250
વટાણા 657 910




જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો