ATM કાર્ડની સાથે ફ્રી મળે છે 20 લાખ રૂપિયા સુધીનું વીમા કવર, જાણો કઈ રીતે કરશો ક્લેમ

ATM કાર્ડની સાથે તમને 2 લાખથી લઈને 20 લાખ સુધીનું વીમા કવર મળે છે. એસબીઆઈ પોતાના ડેબિટ કાર્ડ ધારકોને કાર્ડના પ્રકાર પ્રમાણે અલગ-અલગ રકમનું વીમા કવર કોઈ ચાર્જ વગર આપે છે. કાર્ડ ધારકના મૃત્યુની સ્થિતિમાં તમે બેન્કની શાખામાં જઈને ક્લેમ કરી શકો છો.

બેન્ક ખાતાધારકને મળનાર એટીએમ કાર્ડ (ATM)ની મદદથી તમે સરળતાથી પૈસા ઉપાડી શકો છો. કાર્ડ સ્વાઇપ કરી શોપિંગ કરી શકો છો, પરંતુ ખુબ ઓછા લોકો જાણે છે કે એટીએમ કાર્ડની સાથે તમને અકસ્માત વીમાની સુરક્ષા પણ મળે છે.




આ સર્વિસની મદદથી એટીએમ કાર્ડ હોલ્ડરના મોત થવા પર કે પછી અકસ્માતની સ્થિતિમાં તેના આશ્રિતને વીમાની રકમ મળે છે. જાણકારીના અભાવમાં લોકો એટીએમની સાથે મળનાર વીમાની રકમનો લાભ ઉઠાવી શકતા નથી.

ઓછા વ્યાજદર સાથેની લોન યોજના નવો ધંધો-વ્યવસાય ચાલુ કરવા માટે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ 50,000રૂપિયા  સુધી લોન માટે અહીં ક્લિક કરો

દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ( SBI)પોતાના ડેબિડ કાર્ડ ધારકને ( Debit Card Holders)ને 20 લાખ સુધીનું વીમા કવર ઉપલબ્ધ કરાવે છે. આ વીમા કવર કાર્ડના નેચર પ્રમાણે અલગ-અલગ હોય છે. 




1. SBI ગોલ્ડ (માસ્ટરકાર્ડ/વીઝા) કાર્ડ

    2 લાખ રૂપિયા

    4 લાખ રૂપિયા

2. SBI પ્લેટિનિયમ (માસ્ટરકાર્ડ/વીઝાકાર્ડ

     5 લાખ રૂપિયા

     10 લાખ રૂપિયા

3. SBI પ્રીમિયમ પ્રાઇડ (બિઝનેસ ડેબિટ) (માસ્ટરકાર્ડ/વીઝા)




     2 લાખ રૂપિયા

     4 લાખ રૂપિયા

4. SBI પ્રીમિયમ પ્રાઇડ (બિઝનેસ ડેબિટ) (માસ્ટરકાર્ડ/વીઝા)

    5 લાખ રૂપિયા

    10 લાખ રૂપિયા

5. SBI Visa સિગ્નેચર/માસ્ટર કાર્ડ ડેબિટ કાર્ડ

    10 લાખ રૂપિયા

    20 લાખ રૂપિયા.




કઈ રીતે કરશો ક્લેમ ?

એટીએમ વીમાનો ક્લેમ કરવા માટે તમારે બેન્કની શાખાનો સંપર્ક કરવો પડશે. જો કાર્ડ ધારકનું મોત થઈ જાય છે તો ડેબિટ કાર્ડ ધારકના નોમિનીએ બેન્ક શાખાનો સંપર્ક કરવો પડસે. ત્યાં જઈને એક એપ્લીકેશન આપવી પડશે, બેન્કમાં જરૂરી દસ્તાવેજ જમા કરાવવા પડશે. બેન્ક જઈને આ ક્લેમ કાર્ડ ધારકની સાથે થયેલી દુર્ઘટનાના 45 દિવસની અંદર કરવો પડશે.

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.

અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહી કિલક કરો