Home Gondal APMC આજના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ | 20 June 2022 Na Gondal APMC...

[20 જૂન 2022] આજના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ | 20 June 2022 Na Gondal APMC Na Bhav

39
ગોંડલ માર્કેટયાર્ડ ભાવ , આજના બજાર ભાવ ,Gondal APMC

20 June 2022 Na Gondal APMC Na Bhav આ પોસ્ટ માં આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal APMC ) ના તમામ પાક ના બજાર ભાવ આપીશ. તમને હર રોજ ના ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ આ પોસ્ટ માં આપીશ.

તેમજ જો વધારે વાત કરીયે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર જે નવી બાબતો બનશે તેની માહિતી પણ આપણી આ વેબસાઈટ પર આપવામાં આવશે, તો હર રોજ એક વખત આપણી વેબસાઈટની મુલાકાત કરતા રહો. 

Gondal APMC એ ગુજરાતના સૌથી મોટા માર્કેટીંગ યાર્ડ પૈકીનું એક છે. તે રાજકોટ જિલ્લાની નજીક છે. APMC ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘણા ખેડૂતો તેમના ઉત્પાદનોના વેચાણ માટે. કપાસ આજ ના બજાર ભાવ, ગોંડલ કપાસ આજ ના બજાર ભાવ, આજ ના બજાર ભાવ ગોંડલ, ગોંડલ માર્કેટીંગ યાર્ડ વોટ્સએપ ગ્રુપ, ગોંડલ યાર્ડ ના ભાવ, ગોંડલ યાર્ડ ના આજ ના બજાર ભાવ.

આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=20/06/2022
Rate for 20 Kgs.

 

પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 420 468
ઘઉં ટુકડા 412 524
કપાસ 1001 2621
મગફળી જીણી 920 1341
મગફળી જાડી 815 1381
મગફળી નવી 950 1346
સીંગદાણા 1600 1871
શીંગ ફાડા 1051 1681
એરંડા 1331 1461
તલ 1500 2201
કાળા તલ 1351 2601
તલ લાલ 2081 2101
જીરૂ 2201 4001
ઈસબગુલ 1426 1426
વરિયાળી 1376 1376
ધાણા 1000 2281
ધાણી 1100 2411
મરચા સૂકા પટ્ટો
951 951
લસણ 101 401
ડુંગળી 81 256
ડુંગળી સફેદ 91 176
બાજરો 300 300
જુવાર 371 691
મગ 1000 1341
ચણા 721 861
વાલ 701 1561
અડદ 800 1451
ચોળા/ચોળી 651 1171
મઠ 1041 1041
તુવેર 826 1211
રાજગરો 1351 1351
સોયાબીન 1061 1226
રાયડો 981 1151
રાઈ 1091 1111
મેથી 551 1011
સુવા 1200 1231
ગોગળી 701 1141
સુરજમુખી 801 1101
વટાણા 601 821

Gondal Market Yard Bhav, Gondal APMC Na Aaj Na Bhav, gondal marketing yard bhav today, apmc gondal market yard bhav today, apmc gondal