Home Gondal APMC આજના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ | 17 June 2022 Na Gondal APMC...

[૧૭ જૂન ૨૦૨૨] આજના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ | 17 June 2022 Na Gondal APMC Na Bhav

68
ગોંડલ માર્કેટયાર્ડ ભાવ , આજના બજાર ભાવ ,Gondal APMC

17 June 2022 Na Gondal APMC Na Bhav આ પોસ્ટ માં આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal APMC ) ના તમામ પાક ના બજાર ભાવ આપીશ. તમને હર રોજ ના ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ આ પોસ્ટ માં આપીશ.

તેમજ જો વધારે વાત કરીયે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર જે નવી બાબતો બનશે તેની માહિતી પણ આપણી આ વેબસાઈટ પર આપવામાં આવશે, તો હર રોજ એક વખત આપણી વેબસાઈટની મુલાકાત કરતા રહો. 

Gondal APMC એ ગુજરાતના સૌથી મોટા માર્કેટીંગ યાર્ડ પૈકીનું એક છે. તે રાજકોટ જિલ્લાની નજીક છે. APMC ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘણા ખેડૂતો તેમના ઉત્પાદનોના વેચાણ માટે. કપાસ આજ ના બજાર ભાવ, ગોંડલ કપાસ આજ ના બજાર ભાવ, આજ ના બજાર ભાવ ગોંડલ, ગોંડલ માર્કેટીંગ યાર્ડ વોટ્સએપ ગ્રુપ, ગોંડલ યાર્ડ ના ભાવ, ગોંડલ યાર્ડ ના આજ ના બજાર ભાવ.

આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=17/06/2022
Rate for 20 Kgs.

 

પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 440 458
ઘઉં ટુકડા 422 532
કપાસ 1001 2591
મગફળી જીણી 910 1311
મગફળી જાડી 815 1361
મગફળી નવી 920 1321
સીંગદાણા 1600 1901
શીંગ ફાડા 1041 1661
એરંડા 1091 1486
તલ 1500 2191
કાળા તલ 1601 2476
તલ લાલ 1951 2141
જીરૂ 2251 4041
ઈસબગુલ 1051 2301
કલંજી 1851 2561
વરિયાળી 1751 1751
ધાણા 1000 2291
ધાણી 1100 2331
મરચા સૂકા પટ્ટો
851 2701
લસણ 101 401
ડુંગળી 81 286
ડુંગળી સફેદ 81 176
બાજરો 251 441
જુવાર 411 651
મકાઈ 450 601
મગ 1000 1351
ચણા 726 861
વાલ 761 1691
અડદ 651 1451
ચોળા/ચોળી 611 1161
તુવેર 851 1251
સોયાબીન 1191 1246
રાયડો 600 1151
રાઈ 1031 1111
મેથી 701 1201
અજમો 1601 1601
ગોગળી 641 1161
સુરજમુખી 576 1031
વટાણા 600 761

Gondal Market Yard Bhav, Gondal APMC Na Aaj Na Bhav, gondal marketing yard bhav today, apmc gondal market yard bhav today, apmc gondal