PM-કિસાન સન્માન નિધિ: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન સન્માન નિધિ) એ ભારત સરકારની એક યોજના છે, જેમાં ખેડૂતોને વાર્ષિક રૂ. 6000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.
ખેડૂતોને તેમના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સીધી નાણાકીય મદદ તે ખેડૂત પરિવારોને આપવામાં આવે છે, આ યોજના હેઠળ રાજ્ય સરકારો દ્વારા જરૂરિયાતમંદ ખેડૂતોની ઓળખ કરવામાં આવે છે.
આ પણ વાંચો: આ યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે ચેક કરો તમારું નામ અહીંથી
કેવી રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં પ્રધાનમંત્રી કિસાન યોજના લિસ્ટ તપાસ કરવી | PM Kisan Beneficiary List
PM કિસાન યોજના
આ પણ વાંચો : ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે સરકાર : PM કિસાન યોજનામાં હવે મળી શકે છે 4 હપ્તો જાણો અહીંથી
યોજના નું નામ | પીએમ કિસાન યોજના નો 12મો હપ્તો અહીંયા થી ચેક કરો |
હપ્તો | પીએમ કિસાન 12 મો હપ્તો |
સહાય | 6000/- ની વાર્ષિક સહાય મળે છે |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
લાભાર્થી | દેશ નાં ખેડૂતો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
ચુકવણી મોડ | ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર |
સત્તાવાર વેબસાઇટ | pmkisan.gov.in |
PM-KISAN યોજનાની ઓફિશિયલ મોબાઈલ એપ્લિકેશન | અહીં ક્લિક કરો. |
ઑનલાઇન eKYC કેવી રીતે કરવું
step 1 – ઇ-કેવાયસી માટે સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ની મુલાકાત લો.
step 2 – e-kyc ના વિકલ્પ પર ક્લિક કરો.
step 3 – આધાર નંબર દાખલ કરો.
step 4 – ઇમેજ કોડ દાખલ કરો.
step 5 – હવે મોબાઈલ નંબર દાખલ કરો અને OTP દાખલ કરો.
step 6 – આ પછી, જો વિગતો સંપૂર્ણ રીતે માન્ય હશે તો eKYCની પ્રક્રિયા પૂર્ણ થશે.
PM Kisan અપડેટ લાભાર્થી યાદીમાં તમારું નામ તપાસો કે નહીં?
➤સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
➤અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.
➤અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
➤ તમારું નામ લિસ્ટમાં ચેક કરવા અહીં ક્લિક કરો
➤વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.
➤આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.
પ્રધાનમંત્રી કિસાન હેલ્પલાઈન નંબર
➤વડાપ્રધાન કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
➤પ્રધાનમંત્રી કિસાન હેલ્પલાઈન નંબર: 155261
➤પીએમ કિસાન લેન્ડલાઇન નંબર: 011-23381092, 23382401
➤PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
➤પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109
➤ઈ-મેલ આઈડી: pmkisan-ict@gov.in
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
અહીં ક્લિક કરો | |
ફોન આવે તેનું નામ બોલશે આ એપ્લિકેશન |
અહીં ક્લિક કરો |
અન્ય માહિતી માટે | અહીં ક્લિક કરો |